ક્રિએટર માટે વીડિયો એડિટિંગની ઍપ
Edits એ Instagramની વીડિયો ક્રિએશનની નવી ઍપ છે કે જે ક્રિએટરને તેમના ફોન પર ઉમદા વીડિયો બનાવવામાં મદદ કરે છે.
તમારા વિચારોને ટ્રેક કરવાની સરળ રીતો, એડિટિંગનાં દમદાર ટૂલ અને એક્શન લેવા યોગ્ય જાણકારી સાથે, તેમાં તમારી ક્રિએશન પ્રક્રિયાને સપોર્ટ કરવા માટે તમને જોઈતાં તમામ ટૂલ એક જ જગ્યાએ છે.
સીધા જ તમારા ફોન પરથી તમારા વિચારોને સહેલાઈથી વીડિયોમાં ફેરવો

તમારી પ્રક્રિયાને સરળ બનાવો
કોઈ વોટરમાર્ક વિના વધુ લાંબા કેપ્ચર, સરળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઉચ્ચ-ગુણવત્તાના એક્સ્પોર્ટ.

દમદાર ટૂલ વડે બનાવો
ક્લિપ-લેવલની સચોટતા, ઓટો-એન્હાન્સની સુવિધાઓ અને ગ્રીન સ્ક્રીન તથા AI ઇમેજ એનિમેશન જેવાં ક્રિએટિવ ટૂલ ધરાવતી ટાઇમલાઇન.

તમારા ક્રિએટિવ નિર્ણયોને સુમાહિતગાર બનાવવા
શું કામ કરી રહ્યું છે અને આગળ શું અજમાવવું તે સમજવામાં તમારી મદદ કરવા માટે રિયલ-ટાઇમ જાણકારી.
ડેસ્કટોપ પર Edits
તમારી સૌથી વધુ મહત્ત્વકાંક્ષી કૃતિ વધુ શક્તિ અને જગ્યાને પાત્ર છે. એકથી વધુ ટ્રેકવાળી ટાઇમલાઇન, ચોક્કસ એડિટિંગ ટૂલ અને સીધું જ Instagram પર પ્રકાશન.
ફ્રીમાં ડાઉનલોડ કરો.
તમને જોઈતાં બધાં ટૂલ એક ઍપમાં
કેમેરા અને ક્રિએટિવ ટૂલ
અમારી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી રીલ બનાવવાની કેટલીક સુવિધાઓની ઝડપી એક્સેસ સાથે, (10 મિનિટ સુધી) કેપ્ચર કરો અને ઉન્નત વીડિયો ગુણવત્તામાં પ્રકાશિત કરો: ટચ અપ, ગ્રીન સ્ક્રીન, મ્યુઝિક કેટલોગ, ટાઇમર અને કાઉન્ટડાઉન.
વીડિયોમાં સહેલાઈથી ફેરફાર કરવો
ક્લિપને ચોકસાઈથી ગોઠવો અને એડ્જસ્ટ કરો, જે તમારી એડિટિંગની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે.
કેપ્શન
એકથી વધુ ભાષામાં ઉપલબ્ધ એવી અમારી ઓટોમેટિક કેપ્શનિંગની સુવિધા વડે તમારા વીડિયોમાં સંદર્ભ અને એક્સેસિબિલિટી ઉમેરો.
જાણકારી
તમારી કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને છોડી દેવાના દર જેવા વિતરણને અસર કરી શકે તેવાં પરિબળોને ઓપ્ટિમાઇઝ કરવા માટે ડેટા-આધારિત જાણકારીને અનલૉક કરો.
પ્રોજેક્ટ
એક જ જગ્યામાં એકથી વધુ પ્રોજેક્ટનું આયોજન અને સંચાલન કરો, જેથી તમે જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરૂ કરવાનું સરળ બને.
રીસ્ટાઇલ કરો
રીસ્ટાઇલની સુવિધા હાલમાં નીચેના દેશોમાં ઉપલબ્ધ છે: યુનાઇટેડ સ્ટેટ્સ (ટેક્સાસ અને ઇલિનોઇસ સિવાય), ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, નાઇજેરિયા, કેનેડા, ઝિમ્બાબ્વે, ઑસ્ટ્રેલિયા, ઘાના, યુગાન્ડા, સિંગાપોર, ઝામ્બિયા, ન્યૂઝીલેન્ડ, જમૈકા અને માલાવી.
ઇફેક્ટ
તમારા વીડિયોમાં રહેલાં ચોક્કસ લોકો અથવા ઓબ્જેક્ટને વધુ આકર્ષક બનાવવા માટે તેમના પર સરળતાથી ઇફેક્ટ લાગુ કરો. તમારા વીડિયોમાં કપડાં પર લેબલ ઉમેરો, હાઇલાઇટ કરવા માટે કોઈ વ્યક્તિને આઉટલાઇન કરો અથવા ચહેરાને સરળતાથી બ્લર કરો.
Editsને ઉપયોગમાં લેવાનું શરૂ કરવ
ઍપ ખોલો અને લોગ ઇન કર
બસ થોડીક ક્લિકમાં Editsની સાથે શરૂઆત કરો. તમારા હાજર Instagram એકાઉન્ટ વડે લોગ ઇન કરો અને ક્રિએટિવ સંભાવનાઓના વિશ્વને અનલૉક કરો.
કેવી રીતે શરૂઆત કરવનિષ્ણાતની ટિપ્સ અને યુક્તિઓ જુઓ
Watch
Watch
Watch
Watch
Watch
Watch
Watch
Watch
Watch
Watch
Watch
ફેરફાર કરવાની ઇફેક્ટ
ફિલ્ટર, ક્રોપ અને ઝાંખા થવાની સુવિધા વડે કોઈ પણ ફૂટેજને સિનેમેટિક દેખાતી કરવ
Watch
Watch
Watch
જો તમને વીડિયો બનાવવાનો જુસ્સો હોય, તો Editsમાં તમને જરૂરી હોય તેવાં બધાં ટૂલ એક જ જગ્યાએ છે. આજે જ તેને અજમાવી જુઓ.