ક્રિએટર માટે વીડિયો એડિટિંગની ઍપ
Edits એ Instagramની વીડિયો ક્રિએશનની નવી ઍપ છે કે જે ક્રિએટરને તેમના ફોન પર ઉમદા વીડિયો બનાવવામાં મદદ કરે છે.
તમારા વિચારોને ટ્રેક કરવાની સરળ રીતો, એડિટિંગનાં દમદાર ટૂલ અને એક્શન લેવા યોગ્ય જાણકારી સાથે, તેમાં તમારી ક્રિએશન પ્રક્રિયાને સપોર્ટ કરવા માટે તમને જોઈતાં તમામ ટૂલ એક જ જગ્યાએ છે.
સીધા જ તમારા ફોન પરથી તમારા વિચારોને સહેલાઈથી વીડિયોમાં ફેરવો

તમારી પ્રક્રિયાને સરળ બનાવો
કોઈ વોટરમાર્ક વિના વધુ લાંબા કેપ્ચર, સરળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઉચ્ચ-ગુણવત્તાના એક્સ્પોર્ટ.

દમદાર ટૂલ વડે બનાવો
ક્લિપ-લેવલની સચોટતા, ઓટો-એન્હાન્સની સુવિધાઓ અને ગ્રીન સ્ક્રીન તથા AI ઇમેજ એનિમેશન જેવાં ક્રિએટિવ ટૂલ ધરાવતી ટાઇમલાઇન.

તમારા ક્રિએટિવ નિર્ણયોને સુમાહિતગાર બનાવવા
શું કામ કરી રહ્યું છે અને આગળ શું અજમાવવું તે સમજવામાં તમારી મદદ કરવા માટે રિયલ-ટાઇમ જાણકારી.
ડેસ્કટોપ પર Edits
તમારી સૌથી વધુ મહત્ત્વકાંક્ષી કૃતિ વધુ શક્તિ અને જગ્યાને પાત્ર છે. એકથી વધુ ટ્રેકવાળી ટાઇમલાઇન, ચોક્કસ એડિટિંગ ટૂલ અને સીધું જ Instagram પર પ્રકાશન.
ફ્રીમાં ડાઉનલોડ કરો.
તમને જોઈતાં બધાં ટૂલ એક ઍપમાં
Editsને ઉપયોગમાં લેવાનું શરૂ કરવું
ઍપ ખોલો અને લોગ ઇન કરો
બસ થોડીક ક્લિકમાં Editsની સાથે શરૂઆત કરો. તમારા હાજર Instagram એકાઉન્ટ વડે લોગ ઇન કરો અને ક્રિએટિવ સંભાવનાઓના વિશ્વને અનલૉક કરો.
કેવી રીતે શરૂઆત કરવીજો તમને વીડિયો બનાવવાનો જુસ્સો હોય, તો Editsમાં તમને જરૂરી હોય તેવાં બધાં ટૂલ એક જ જગ્યાએ છે. આજે જ તેને અજમાવી જુઓ.